આજ રોજ શાંતિનિકેતન કોલેજના BSW/MSW વિભાગના સમાજ કાર્યકર વિદ્યાર્થી મિત્રો દ્વારા શ્રી બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ ની મુલાકાત લેવામાં આવી આ મુલાકાત દરમિયાન સંસ્થાના પ્રમુખ શ્રી જયેશભાઈ ઉપાધ્યાય દ્વારા વિદ્યાર્થીઓને સંસ્થા પરિચય અને વિદ્યાર્થીઓને ફિલ્ડ કાર્યમાં ઉપયોગી થાય તેવા તેમના અનુભવ જણાવી અને માહિતગાર કરવામાં આવ્યા. તારીખ: 14/07/23 વાર: Friday સંસ્થા નું નામ:- શ્રી બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ