શ્રી શાંતિનિકેતન કોલેજ ખાતે “REAL INDIA” Book Launching કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમા વિદ્યાર્થીઓએ ખૂબજ ઉત્સાહભેર ભાગ લઈ ખુબજ સુંદર માહિતી પ્રાપ્ત કરી. આ કાર્યક્રમ મા મુખ્ય મહેમાન તરીકે ભારતીય વૈજ્ઞાનિક ડો. જે. જે. રાવલ, બોલિવૂડ અભિનેતા કુમાર ચેતન, આઇ પી એસ પૂજા યાદવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.