શ્રી શાંતિનિકેતન કોલેજ ખાતે ૦૨/૦૮/૨૦૨૩ ના રોજ મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર પ્રેરિત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત "નારી વંદના ઉત્સવ" અંતર્ગત "બેટી બચાવો બેટી પઢાવો" દિવસની ઉજવણીના ભાગરૂપે એક સુંદર નાટ્યકૃતિ રજૂ કરવામાં આવી જે અંતર્ગત વિદ્યાર્થીઓએ ખુબ જ સુંદર માહિતી પ્રાપ્ત કરી એઉપરાંત શ્રી દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારી સોનલબેન રાઠોડ દ્વારા વિદ્યાર્થીઓને સ્ત્રી સશક્તિકરણ વિશે ઉદબોધિત કરવામાં આવ્યા.