શ્રી શાંતિનિકેતન કોલેજ ખાતે નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમા વિદ્યાર્થીઓએ વ્યાસનમુક્તિ વિશે ખુબ જ સુંદર માહિતી પ્રાપ્ત કરી.