શ્રી શાંતિનિકેતન કોલેજ ખાતે સ્વતંત્રતા દિવસ 2023 ની ઉજવણી કરવામા આવી હતી જેમા ખોડલધામ ટ્રસ્ટ કાગવડ ના ચેરમેન શ્રી નરેશભાઈ પટેલ ની વિશેષ ઉપસ્થિતિ હતી.