શ્રી શાંતિનિકેતન કોલેજ ખાતે BASIC FIRE PREVENTION AND CONTROL SEMINAR યોજાયો હતો જેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓને આગ સલામતી સાધનો વિશે માહિતગાર કરવામાં આવ્યા.