તા 11/09/2023 ના રોજ શ્રી શાંતિનિકેતન કોલેજ ખાતે ગુજરાતી ફિલ્મ "હુ અને તુ" ની સ્ટાર કાસ્ટ આવી હતી. કોલેજ સ્ટાફ તથા વિદ્યાર્થીઓએ સિદ્ધાર્થ રાંદેરિયા, પૂજા જોષી, સોનાલી લેલે દેસાઈ તથા પરીક્ષિત તમાલીયા ને ઉત્સાહભેર વધાવ્યા હતા. ફિલ્મ "હુ અને તુ" ની સ્ટાર કાસ્ટ પણ શ્રી શાંતિનિકેતન કોલેજના ટ્રસ્ટી શ્રી, સ્ટાફ તથા વિદ્યાર્થીઓની મહેમાનગતિ થી ખુબ પ્રભાવિત થયા હતા.