તારીખ 13/9/23 ના રોજ શ્રી શાંતિનિકેતન કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા "દીકરાનું ઘર" - ઢોલરા વૃદ્ધાશ્રમ ની મુલાકાત કરવામાં આવી જેમાં વિદ્યાર્થીઓએ ખુબ જ સારો સમય વૃદ્ધો સાથે વિતાવ્યો અને ખૂબ જ સારી મુલાકાત મેળવી.