શ્રી શાંતિનિકેતન કોલેજ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન શિબિરમાં 100 જેટલા વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો અને આધ્યાપકો ની સક્રિય ભાગીદારી જોવા મળી હતી અને ઉમદા હેતુ માટે સ્વૈચ્છિક રીતે રક્તદાન કર્યું હતું.