શ્રી શાંતિનિકેતન કોલેજ દ્વારા શક્તિ નુ પ્રતિક મનાતા એવા નવલા નોરતાની ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી જેમાં કોલેજ ના અલગ અલગ ડિપાર્ટમેન્ટ મા આભ્યાસ કરતા તમામ વિદ્યાર્થિઓ એ ભાગ લઇ અવનવા ગરબા ના તાલે મન મુકીને રાસ ની રમઝટ બોલાવી માતાજી ની આરાધના કરી હતી.