તા. 26/01/2024 ના રોજ શ્રી શાંતિનિકેતન કોલેજ ખાતે ભારતીય નાગરિકો માટે ખાસ દિવસ એવા 75 મા પ્રજાસતાક દિવસ ની આન, બાન અને શાન થી ઉજવણી કરી તિરંગા ને સલામી આપી હતી. આ રાષ્ટ્રીયપર્વ ની ઉજવણી મા શ્રી શાંતિનિકેતન કોલેજ ના ટ્રસ્ટી શ્રી, આચાર્ય શ્રી, સ્ટાફગણ તથા વિદ્યાર્થીઓ એ જુસ્સાભેર ભાગ લિધો હતો.