તા. 14/02/2024 ના રોજ શ્રી શાંતિનિકેતન કોલેજ ખાતે પ્રકૃતિના ઉત્સવ વસંતપંચમી ની ઉજવણી જ્ઞાન અને કળાની દેવી માતા સરસ્વતી પૂજન દ્વારા કરવામાં આવી હતી.