08 માર્ચ મહિલા દિનની ઉજવણીના ભાગરૂપે શ્રી શાંતિનિકેતન કોલેજ ખાતે કોલેજની વિદ્યાર્થીની બહેનોને પ્રોત્સાહિત કરવા અને જીવન ઘડતરના એક ભાગરૂપે કારકીર્દી ઘડતરના માર્ગદર્શન મેળવવા માટે તા. 06/03/2024 ના રોજ ખૂબ જ સુંદર એક સેમિનારનું આયોજન કરવામાં આવેલ. જેમાં ડૉ અંજુબેન પાડલીયા (ફાઉન્ડર ઓફ કાયાપલટ) દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવેલ.