શ્રી શાંતિનિકેતન કોલેજ ખાતે “SNC ગણેશ મહોત્સવ” નું આયોજન કરવામાં આવ્યું છે. SNC ગણેશ મહોત્સવ ના પાચ દિવસના આયોજન દરમ્યાન દરરોજ સાવર - સાંજ અવનવી પૂજા- આરતી, દીપમાળા, અલગ અલગ સ્પર્ધાઓ તથા થેલેસેમિયા થી પીડિત બાળકો માટે બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરી ભક્તિ સાથે સેવા નો અનેરો સમન્વય સાધી હિન્દુ સંસ્કૃતિની ખુશીઓ અને આનંદની ઉજવણી કરી છે.