શ્રી શાંતીનિકેતન કોલેજના સંચાલકોએ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન અને લેઉવા પટેલ સમાજના અગ્રણી શ્રી નરેશભાઇ પટેલનો 58 મો જન્મદિવસ હોવાથી શ્રી શાંતિનિકેતન કોલેજ - મવડી દ્વારા 101 વૃક્ષો વાવીને જન્મદિવસની ઉજવણી કરી હતી. આ શુભ પ્રસંગે પૂર્વ મંત્રી શ્રી ગોવિંદભાઈ પટેલ અને ખોડલઘામ ટ્રસ્ટી શ્રી ચીમનભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તારીખ :- 11/07/2023