શ્રી શાંતિનિકેતન કોલેજમાં પ્રો. દુર્ગેશ નસીત દ્વારા કોમ્પ્યુટર હાર્ડવેર વિષય પર ભવ્ય સેમીનાર લેવામાં આવ્યો હતો. જેમાં કોમ્પ્યુટર સાયન્સ ડિપાર્ટમેન્ટના (B.C.A) વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ઇવેન્ટ ને લાઈવ બનાવી સફળતા અપાવી હતી, આ સેમિનારમાં શાંતિ નિકેતન કોલેજ ના પ્રિન્સિપાલ તથા કમ્પ્યુટર સાયન્સ ડિપાર્ટમેન્ટ ના તમામ અધ્યાપકો ની વિશેષ ઉપસ્થિતિ હતી.