Begun FY 2023-24
શ્રી શાંતીનિકેતન કોલેજના આંગણે FY ના વિદ્યાર્થીઓના પ્રથમ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સર્વે વિદ્યાર્થીઓ
નું ભારતીય સંસ્કૃતિ અનુસાર કુમકુમ અક્ષતથી પારંપરિક સ્વાગત કરવામાં આવ્યું હતું. સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા પુષ્પોથી
ડેકોરેશન કરવામાં આવ્યું હતું. નવા વિદ્યાર્થીઓ માટે યોજાયેલ ઓરિએન્ટેશન પ્રોગ્રામના પ્રથમ દિવસે મુખ્ય મહેમાન તરીકે RJ Jay Sakariya હાજર રહ્યા હતા. FY ના વિદ્યાર્થીઓમાં નવી શુભ શરૂઆતનો ખાસ ઉમંગ જોવા મળ્યો હતો.