Expert Talk

શ્રી શાંતિનિકેતન કોલેજમાં ચાલતી અલગ અલગ સ્ટ્રીમ (કોમર્સ, મેનેજમેન્ટ, કોમ્પ્યુટર સાયન્સ અને સોશિયલ વર્ક) માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે દરેક સ્ટ્રીમ વાઇઝ વિષયોને અનુરૂપ Expert Session નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોમર્સના વિદ્યાર્થીઓ માટે GST (Goods and Service Tax), મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ માટે Gap Analysis (ધંધાની શરૂઆતથી સફળતા વચ્ચેનો સમયગાળો), કોમ્પ્યુટર સાયન્સના વિદ્યાર્થીઓ માટે AI (Artificial Intelligency) જેવા વિષયો અંતર્ગત વિદ્યાર્થીઓના ઘડતરમાં તથા સર્વાંગી વિકાસ માટે જરૂરી એવા વિષયો પર વિસ્તૃત વાર્તાલાપ કરી માર્ગદર્શન આપવામાં આવેલ હતું તથા વિદ્યાર્થીઓએ પણ ખૂબ ઉત્સાહસભર રસ દાખવી માર્ગદર્શન મેળવ્યું હતું.